બોલિવૂડ / બોલ્ડનેસ બાબતે આજની હિરોઇન કરતા રેખા આગળ, જુઓ તસવીરો 

Rekha is more bold than todays heroin

રેખા.. એવરગ્રીન બ્યુટી. રેખાને જોઇને આજની યુવતીઓ પણ પ્રેરણા લે છે અને ઇચ્છે છે કે તે હંમેશા રેખા જેવી જવાન રહે . રેખાએ તેમના કરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો કરી છે, તેમના કામ માટે તેમને નેશનલ ઍવોર્ડ પણ મળ્યા છે. રેખાની કેટલીક ફિલ્મો છે જેમાં તેમનો બોલ્ડ અવતાર જોવા મળ્યો છે. આજકાલ તે ફિલ્મો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ