અમદાવાદ / કર્ણાવતી- રાજપથ સહિતના હાઈપ્રોફાઈલ ક્લબો મેમ્બરો પાસેથી સર્વિસ ટેક્સ નહીં લઈ શકે, લીધેલા પાછા આપવા પડશે

rejoice, serivice at clubs won't be taxing anymore

દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ ઐતિહાસિક ચુકાદા બાદ હવે ગુજરાતનાં પ્રખ્યાત ક્લબને તેમના મેમ્બર્સ પાસેથી સર્વિસ ટેક્સનાં નામે લીધેલ 90 કરોડ પાછા આપવા પડશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x