કાયદો / ઘરમાં કુતરા બિલાડી પાળતા હોવ તો આ નવો નિયમ જાણી લેજો, નહીં તો કારણ વિના ફસાઈ જશો

registration of pet dogs and cats now compulsory for noida residents

ઘરમાં પાલતૂ પ્રાણીઓને પાળવાનો શોખ રાખનારા લોકો માટે જરૂરી સમાચાર સામે આવ્યાં છે. નોઈડા ઓથોરિટીએ ઘરમાં શ્વાન અને બિલાડી અથવા અન્ય પાલતૂ પ્રાણીઓને પાળવા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત કરી દીધુ છે. જે લોકો રજીસ્ટ્રેશન નહીં કરાવે તેમની સામે 1 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ