નિર્ણય / મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો: લગ્ન પ્રસંગ વિના મેરેજ રજીસ્ટ્રેશન કે સર્ટિફિકેટ ગણાશે અમાન્ય

  Registration of marriage without marriage ceremony is invalid: Madras HC verdict

હાઈકોર્ટે કહ્યું કે લગ્નની નોંધણી કરાવતા અધિકારીની એ ફરજ છે કે તેઓ રજીસ્ટ્રેશન કરતા પહેલા આ અંગેની તપાસ કરે કે ખરેખર લગ્ન થયા છે કે નહીં. હાઈકોર્ટે એવું પણ કહ્યું કે, કોઈ પણ લગ્ન સમારંભ વિના લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી લેવાથી દંપત્તિ પરણિત છે એમ કહી શકાય નહીં.

બ્રેકિંગ ન્યૂઝ