અર્થતંત્ર / નવા રાહત પેકેજને લઈને RBI ના પૂર્વ ગવર્નરની ટકોર, "પહેલા જૂનાના પૈસા તો વાપરો !"

Regarding the new relief package, the former governor of RBI said,

ભારતીય અર્થતંત્ર પર થયેલી મંદીની ઘરે અસરની ચર્ચાઓ વચ્ચે જ્યાં મોદી સરકાર દ્વારા અર્થતંત્રને લઈને નવા રાહત પેકેજની ઘોષણાની અફવાઓને લઈને જ્યારે ચર્ચાઓ ગરમ છે, ત્યારે RBI ના પૂર્વ ગવર્નરે કહ્યું હતું કે "આમ કરવાની જરૂર નથી, નવું પેકેજ જાહેર કરતાં પહેલા સરકારે જૂના જાહેર કરેલા પેકેજના પૈસા ખર્ચ કરવા જોઈએ"

Loading...
બ્રેકિંગ ન્યૂઝ