અમદાવાદ / સ્કૂલમાં છત પડવા બાબતે આચાર્ય, ટ્રસ્ટી સહિત પાંચ સામે ગુનો નોંધાયો

Regarding falling roofs in school offense was registered against five

શહેરના બાપુનગરમાં આવેલી ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલમાં ધોરણ-પના વર્ગમાં છતના પોપડા પડવાની ઘટનામાં બાપુનગર પોલીસે આચાર્ય અને ટ્રસ્ટીઓ સહિત પાંચ લોકો વિરુદ્ધમાં બેદરકારીનો ગુનો દાખલ કર્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી, જેમાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ