ઇલુ-ઇલુ / આ સિતારાઓ તેમના રીલ-લાઇફ માતા પિતાને કરી ચૂક્યા છે ડેટ, તો સસરા સાથે પણ....

Reel life mother son real life dating partner

ટીવી ઇન્ડસ્ટ્રીની ચમકથી આપણે સૌ અંજાઇ જઇએ છીએ, ઘણીવાર આપણે કોઇ પાત્રના એવા દિવાના થઇ જઇએ છીએ કે તેને ફોલો કરવા લાગીએ છીએ. ટીવી જગતમાં કલાકારોને સ્ક્રિપ્ટ અને વાર્તાની માંગ અનુસાર જ કાસ્ટ કરવામાં આવે છે. તમને ખબર છે કે ઓન સ્ક્રીન ભાઇ-બહેન, માતા-પિતા, કે સાસુ જમાઇ રિયલ લાઇફમાં પરણી ગયા છે. તો આજે અમે તમને એવા જ સિતારાઓ વિશે જણાવીશું. 

બ્રેકિંગ ન્યૂઝ