લોન્ચ / ભારતમાં આવી ગયું ઈન્સ્ટાગ્રામનું નવું જબરદસ્ત ફીચર, હવે ટિકટોકની જેમ જ બનાવી શકાશે વીડિયો

Reel Instagtam new feature works like tiktok app will launch in india

ઈન્સ્ટાગ્રામે ભારતમાં તેના નવા ફીચર ‘Reels’ની ટેસ્ટિંગ શરૂ કરી દીધી છે. ટિકટોકની જેમ જ કામ કરનાર આ ફીચર ભારતમાં રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. આ ફીચરને લઈને ભારતના કેટલાક યુઝર્સે જણાવ્યું કે તેમને એપમાં આ ફીચર મળી ગયું છે. ભારતમાં આ ફીચર એવા સમયે આવ્યું છે જ્યારે સરકારે સૌથી પોપ્યુલર એપ ટિકટોક ભારતમાં બેન કરી દીધું છે. ભારત સરકારે Google Play Store અને Apple એપ સ્ટોરમાંથી ચીનની 59 એપ્સ હટાવી દીધી છે અને ભારતમાં તેને બેન કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ