ફાયદો / નવું વર્ષ ઉદ્યોગકારો માટે લઈને આવ્યું ખુશીઓની ભેટ! ગેસના રેટને લઇ 'ગુજરાત ગેસ કંપની'નો મોટો નિર્ણય, જુઓ શું

Reduction in price of natural gas supplied to Morbi Ceramic Cluster

ગુજરાત ગેસ કંપનીએ મોરબી સિરામિક ક્લસ્ટર માટે આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ગેસના ભાવમાં ઘટાડા અંગે મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ નિવેદન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ