બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / થોડી થોડી ચોકલેટ ખાતા રહેજો! હાર્ટના ખતરાને કરે છે ઓછો, જાણો મૂડ બનાવતા ફાયદા
Last Updated: 01:36 PM, 13 September 2024
માર્કેટમાં અલગ અલગ પ્રકારની ચોકલેટ મળે છે. જેમાં ડાર્ક, મિલ્ક, વ્હાઈટ જેવી વેરાયટી સામેલ છે. દરેક ઉંમરના વ્યક્તિને ચોકલેટ ખાવાનું પસંદ હોય છે. અમુક લવ બર્ડ પણ જ્યારે રિલેશનના ફર્સ્ટ સ્ટેજમાં હોય છે ત્યારે ચોકલેટ એકબીજાને આપવાનું પસંદ કરે છે. ભલે ચોકલેટને સ્વાસ્થ્ય માટે હાનીકારક માનવામાં આવે છે.પણ ચોકલેટમાં અનેક ગુણકારી તત્વો પણ હોય છે.
ADVERTISEMENT
ચોકલેટમાં એન્ટીઓક્સિડન્ટ, ફ્લેવોનોઈડ્સ, આયરન અને મેગ્નેશિયમ જેવા તત્વો સામેલ હોય છે. ડાર્ક ચોકલેટમાં 70 ટકા કોકો હોય છે. તેનાથી હાર્ટ સહિતનું સ્વાસ્થ્ય હેલ્થી રહે છે. આજે અહીંયા તમને ચોકલેટ ખાવાના ફાયદા જણાવીશું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.