રાહતના સમાચાર / સામાન્ય પ્રજાને મોટી રાહત, મોદી સરકારે કેન્સર અને ટીબીની દવાઓ મુદ્દે લીધો આ મોટો નિર્ણય

Reduced prices of 39 drugs

મોદી સરકાર દ્વારા સામાન્ય પ્રજાને મોટી રાહત આપવામાં આવી છે. જેમા સરકાર દ્વારા સુગર, કેન્સર અને ટીબી સહિત કુલ 39 જેટલી દવાના ભાવ ઘટાડવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ