બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / reduce your car cabin temperature by following this trick

ટિપ્સ / AC ચલાવ્યા બાદ પણ કારમાં લાગે છે ભયંકર ગરમી તો આજે જ બદલો આ ચીજો

vtvAdmin

Last Updated: 01:11 PM, 30 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલીક વખત ગાડીમાં AC ચાલુ કર્યા બાદ પણ ગરમી મહેસૂસ થાય છે. કેટલીક ટ્રિક્સ ફોલો કરીને તમે કાર કેબિનનું તાપમાન ઓછું કરી શકો છો.

આજકાલ મોટાભાગે ગાડીઓમાં પાવરફુલ એર કન્ડીશનર આપવામાં આવે છે. પરંતુ કેટલીક વખત એવું થાય છે કે AC ચલાવ્યા બાદ પણ તમને તમારી કારમાં ગરમી મહેસૂસ થાય છે. જો તમારી કારમાં પણ આવી સમસ્યા આવે છે તો આજે અમે તમને જણાવીએ જેને કર્યા બાદ તમારે તમારી કારમાં બેસવા પર ગરમી મહેસૂસ થશે નહીં. 

સીટ કવર
સીટ કવર કારની ગરમી વધારવા માટે જવાબદાર હોય છે. કેટલીક વખત લોકો પોતાની કારની અંદર કાળા રંગના સીટ કવર લગાવી દે છે જેનાથી એ ઓછા ગંદા થાય. પરંતુ કાળા રંગના સીટ કવર કારની ગરમી વધારે છે. એટલા માટે તમારે હલ્કા રંગના સૂતરાઉ કાપડથી બનેલું સીટ કવર લગાવવું જોઇએ. એનાથી કાર કેબિનનું કાપમાન સામાન્ય રહે છે. 

CNG કિટ
કેટલીક વખત લોકો કંપની ફિટેડ CNG કિટ લગાવતા નથી અને એને બહારથી ખરીદી લે છે. પરંતુ એના કારણે કારમાં ખૂબ જ ગરમી થવા લાગે છે. એવામાં તમારે હંમેશા કંપની ફિટેડ CNG કિટ જ લગાવવી જોઇએ. 

ઇલેક્ટ્રોનિક આઇટમ્સ 
જો તમે તમારી કારમાં ઘણા બધી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ લગાવી રાખ્યા છે તો આ પણ કારની કેબિનમાં ગરમી વધારે છે. એવામાં તમારે એની સંખ્યા ઓછી કરી દેવી જોઇએ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Air Condition Auto World car lifestyle temperature Car Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ