વિદેશ પ્રવાસ! / US વિઝાની રાહ જોતા ભારતીયો માટે ખુશખબર, અમેરિકી વિદેશ મંત્રાલયે આપ્યા રાહતના સમાચાર

reduce visa interview appointment time in india says us foreign department

યુએસમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું કે યુ.એસ. ભારતમાં વિઝા ઇન્ટરવ્યુ એપોઇન્ટમેન્ટ માટે વેઇટિંગ ટાઇમને શક્ય તેટલી ઝડપથી ઘટાડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ