PHOTOS / જુઓ Redmi Note 7 દ્વારા સ્પેસમાંથી લેવામાં આવી પૃથ્વીની અદ્ભૂત તસવીરો

Redmi Note 7 Xiaomi sents flies to space, takes photos and returns without a scratch

સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન ખૂબ જ વધી ગઇ છે. ત્યારે એવામાં કંપનીઓ પોતાનાં ડિવાઇસીઝને પ્રમોટ કરવા માટે નવા-નવા આઇડીયા અપનાવી રહી છે. એવામાં ચીનની સ્માર્ટફોન બનાવનાર કંપની Xiaomiએ તાજેતરમાં જ લોન્ચ થયેલ Redmi Note 7ને પ્રમોટ કરવા માટે એક એવો આઇડીયા અપનાવ્યો કે જેની આપે કદી કલ્પના પણ નહીં કરી હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ