ટેક / Redmi Note 7 Proને અપડેટ સાથે મળ્યા નવા AI કેમેરા મોડ્સ, જાણો ખાસિયત

redmi note 7 pro gets miui 10 global stable rom v10 3 5 0 pfhinxm update

ભારતમાં Redmi Note 7 Proનો ઉપયોગ કરનારા યૂઝર્સને ન્યૂ મીયૂઆઇ 10 અપડેટ મળવા લાગશે. આ અપડેટની મદદથી ફોન અને તેના કેમેરો વધુ પાવરફૂલ બનશે. આ ઉપરાંત આ અપડેટ એપ્રિલ 2019ને એન્ડ્રોઇડ સિક્યોરિટી પેચ પણ લાવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ