ન્યૂ લૉન્ચ / Xiaomi લાવ્યો Redmi 8A Dual સસ્તો ફોન, મળશે 5000mAhની દમદાર બેટરી

redmi 8a dual phone launched in india budget price first sale live on 18 february of 5000mah battery dual camera phone

બજેટ સ્માર્ટફોન માટે જાણીતી કંપની Xiaomiએ ગ્રાહકો માટે સસ્તા અને દમદાર ફોન Redmi 8A Dual લૉન્ચ કરી દીધો છે. કંપનીનો આ ફોન ગત વર્ષે લૉન્ચ થયેલ Redmi 8Aનો સક્સેસર ફોન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ