રિયાલિટી ચેક / હોશિયાર ગણાતા અમદાવાદીઓ શું બેદરકાર? આવી છે રેડ ઝોન અને ઓરેન્જ ઝોનની સ્થિતિ

Red Zone and Orange Zone Ahmedabad lockdown VTV News Reality check

ગુજરાતમાં હાલ સૌથી ખરાબ સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં સંક્રમિતોનો આંકડો 2500ને પાર થઇ ચૂક્યો છે. કોર્પોરેશન દ્વારા ઉચિત તમામ પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ હોશિયાર ગણાતા અમદાવાદીઓમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ગંભીરતાનું તો નામોનિશાન પણ જોવા નથી મળતું. AMCએ શહેરને હાલ બે ભાગમાં વહેંચ્યું છે. એક છે રેડ ઝોન અને બીજો ઓરેન્જ ઝોન. હવે આ બન્ને જોખમી વિસ્તારો છે. પરંતુ અહીં ગંભીરતા કેટલી છે? આ અંગે VTV દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ