શોધ / રેડ વાઇન છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

 Red wine is beneficial for health and intestine found in a research

રિસર્ચર્સ અનુસાર, જે લોકો રેડ વાઇનનું સેવન કરે છે તેમના આંતરડામાં માઇક્રોબાયોડાની વિવિધતા વધી જાય છે અને આ સાથે જ ખરાબ કોલેસ્ટ્રોલ અને મોટાપાના સ્તરમાં પણ ઘટાડો આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ