રેસિપી / 15 મિનિટમાં આ રેસિપીથી 150 રૂપિયામાં મનાવી લો પ્રિયતમને

red velvet cake recipe for Valentine's Day 2020

વેલેન્ટાઈન ડે માં માત્ર 150 રૂપિયાની સામગ્રીમાં 15 જ મિનિટમાં તમે તમારા પ્રિયજન માટે રેડ વેલવેટ કેક તૈયાર કરી શકો છો. બસ રેડ વેલવેટ કેક, થોડી કેન્ડલ, નેચરલ ફ્રેગ્રન્સ તમને મનગમતી વ્યક્તની વધુ નજીક ખેંચી જશે. જો ઓવન ન હોય તો આ કેક તમે કૂકરમાં પણ બનાવી શકો છો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x