બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ રાશિના જાતકોને લાલ દોરો પહેરવાથી મળે છે સાચો પ્રેમ, ચમકી જાય છે નસીબ

photo-story

5 ફોટો ગેલેરી

જ્યોતિષ / આ રાશિના જાતકોને લાલ દોરો પહેરવાથી મળે છે સાચો પ્રેમ, ચમકી જાય છે નસીબ

Last Updated: 07:58 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે હાથમાં દોરો પહેરવાથી ઘણા ફાયદા થાય છે. સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું છે કે કેટલાક લોકો માટે આ નુકસાનદાયક પણ હોઈ શકે છે.

1/5

photoStories-logo

1. લાલ દોરો પહેરવાથી થાય છે ફાયદા

ઘણા લોકો હાથમાં દોરા પહેરતા હોય છે. કેટલાક લોકો શોખ માટે પહેરે છે તો કેટલાક લોકો ધાર્મિક કારણોસર. આપણા શાસ્ત્રોમાં દોરા પહેરવા વિશે પણ જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે હાથમાં દોરા પહેરવાથી ઘણા ફાયદા થાય છે તો કેટલાક લોકોને નુકસાન પણ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રાશિ પ્રમાણે જાતકો વસ્તુઓ પહેરે તો ફાયદો થાય છે, નહીં તો નુકસાન સહન કરવું પડી શકે છે. (File Photo)

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. માનવામાં આવે છે હનુમાનજીનું પ્રતીક

શાસ્ત્રોમાં કોઈ પણ વસ્તુ પહેરવાના કે કરવાના નિયમ જણાવવામાં આવ્યા છે. ત્યારે આજે વાત કરીએ એવી રાશિઓ વિશે કે જેના જાતકો લાલ દોરો બાંધે તો તેમના જીવનમાં શુભ થવા લાગે છે. લાલ દોરાને હનુમાન દાદાનું પ્રતીક માનવામાં આવે છે. હનુમાનજીને ચઢાવા તરીકે પણ લાલ દોરો અર્પણ કરવામાં આવે છે. (File Photo)

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આ રાશિના જાતકો માટે લાલ દોરો શુભ

એવું માનવામાં આવે છે કે જે લોકો તેમના કાંડા પર લાલ દોરો બાંધે છે, તેમના માટે લાલ દોરો ખૂબ જ શુભ હોય છે. પરંતુ અમુક જ રાશિના જાતકો માટે લાલ દોરો બાંધવો શુભ સાબિત થાય છે. જે રાશિના જાતકો માટે લાલ દોરો બાંધવો શુભ માનવામાં આવે છે એ રાશિઓ છે - મેષ, વૃષભ, મિથુન, સિંહ અને કર્ક. આ રાશિના જાતકો માટે લાલ દોરો બાંધવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. (File Photo)

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મળી શકે છે સાચો પ્રેમ

આ રાશિના જાતકો લાલ દોરો બાંધી લે તો તેમના પર હનુમાનજીની વિશેષ કૃપા વરસી શકે છે અને તેમને લાભ થઈ શકે છે. જે લોકો સાચા પ્રેમની શોધમાં હોય તેમને સાચો પ્રેમ પણ મળી શકે છે. લાલ દોરો પહેરવાથી તેમની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, બધી જ નકારાત્મક શક્તિઓ ખતમ થઈ જાય છે. તેમને કોઈ પણ પ્રકારની પરેશાની નથી થતી અને કુંડલીના કેટલાક દોષો પણ દૂર થઈ જાય છે. (Photo Courtesy: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. લાલ દોરો બાંધવાથી થાય છે લાભ

જો તમે પણ લાલ દોરો પહેરો છો તો આ વાતોનું ધ્યાન રાખો. મેષ, વૃષભ, મિથુન, સિંહ અને કર્ક રાશિના જાતકોને લાલ દોરો બાંધવાથી લાભ મળે છે અને જીવનમાં પ્રગતિ થાય છે અને સમસ્યાઓ નથી આવતી. સાથે જ ભગવાન હનુમાનની પૂજા કરો, જેથી તેમની કૃપા તમારા પર બની રહે. (Photo Courtesy: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Red Thread Zodiac Signs Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ