સાવધાન / લાલબત્તી સમાન કિસ્સો : બાળકીએ મોબાઈલમાં વીડિયો બનાવવા જતા ગળે ફાંસો ખાદ્યો

Red light case: Parents, be careful, get caught in the trap of making videos on mobile

સુરતમાં માતા પિતા માટે લાલબંત્તી સમાજ કિસ્સો સામે આવ્યો છે. મોબાઈ લ ફોનમા વીડિયો બનાવનાર 11 વર્ષની બાળકીએ આકસ્મિત રીતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ