કાર્યવાહિ / અમદાવાદમાં તંત્રની લાલ આંખ: ટેક્સ નહીં ભરાય તો રેસ્ટોરન્ટ, દુકાન વગેરેની થશે હરાજી, 3.95 કરોડની છે ઉઘરાણી

Red eye of system in Ahmedabad: If tax is not paid, restaurants, shops, etc. will be auctioned

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રોપર્ટી ટેક્સ ભરવાનું ટાળનારા મોટી રકમના ડિફોલ્ટર્સ સામે હરાજી કરવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ હોઈ રોજેરોજ વધુ ને વધુ ડિફોલ્ટર્સ સામે તંત્ર લાલ આંખ કરી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ