OMG /  યુપીમાં વરસાદ બાદ ક્યારેય ન જોયો હોય તેવો દુર્લભ સાપ દેખાયો પછી જે થયુ તે જોઇને....

red coral kukri snake spotted in dudhva national park at UP

રેડ કોરલ કુકરી સાપની તસવીરે સોશ્યલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ઘેરીના દૂધવા નેશનલ પાર્કમાં સાપ બે દિવસ પહેલા મળી આવ્યો હતો. લાલ સાપનો ફોટો સ્ટાફ મેમ્બર દ્વારા ક્લિક કરવામાં આવ્યો હતો અને વન્યપ્રાણી સંરક્ષણ અને પર્યટન સંગઠન વાઇલ્ડલેને ટ્વિટર પર શેર કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ