એલર્ટ / ઉત્તરાખંડમાં 2 દિવસ માટે ભારે હિમવર્ષાનું રેડ એલર્ટ, હાડ થીજાવતી ઠંડીમાં ઠૂંઠવાશે લોકો

Red Alert Of Heavy To Very Heavy Snowfall For Next Two Days In Uttarakhand

હવામાન વિભાગે મંગળવારે વરસાદ, હિમવર્ષા અને બુધવારે પ્રદેશભરમાં શીત દિવસની ચેતવણી આપી છે. સોમવારે સતત વરસાદ અને હિમવર્ષાના કારણે ફક્ત પહાડ જ નહીં પણ મેદાની વિસ્તારમાં પણ હાડ થીજવતી ઠંડી પડી શકે છે.આ કારણે પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ