કહેર / ઉત્તરભારતમાં ઠંડી બાદ નવા વર્ષમાં વરસાદની આગાહી, 8 રાજ્યોમાં રેડ એલર્ટ, 68 લોકોના મોત

Red alert in eight states due to winter season, Weather forecast For rainy days and Snow fall

ઉત્તરભારતમાં ઠંડી બાદ હવે વરસાદની આગાહી આપવામાં આવી છે. નવા વર્ષની શરૂઆતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. આ સાથે જ હવાની દિશા બદલાતા ઠંડીનું જોર ઘટી શકે છે. દિલ્હી, યુપી, હિમાચલ પ્રદેશમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. 1થી 3 જાન્યુઆરી સુધી સાંજે વરસાદની શક્યતા તો બીજી જાન્યુઆરીએ હિમવર્ષા થવાની પણ આગાહી રાખવામાં આવી છે. ઠંડીના કારણે 8 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો અન્ય તરફ ઉત્તર પ્રદેશમાં હાલ સુધી 68 લોકો ઠંડીના કારણે મોતને ભેટ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ