એલર્ટ / આ રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું, મોટી હોનારત ટાળવા NDRFની ટીમ તૈનાત

red alert in 8 districts of bihar ndrf team deployed

બિહારમાં મોનસૂનની એન્ટ્રી થઈ ચૂકી છે અને સતત કેટલાય જિલ્લામાં વરસાદ થઈ રહ્યો છેય હવામાન વિભાગે એક વાર ફરી બિહારના 8 જિલ્લામાં આવાનારા 72 કલાક સુધી વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર બિહારમાં ખાસ ભારે વરસાદની સંભાવના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ