શીતલહેર / કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર ભારતમાં ધુમ્મસનું સામ્રાજ્ય! વિઝિબિલિટી ડાઉન થતા વાહનચાલકો હાંફળાફાંફળા, રેડ એલર્ટ જાહેર

red alert imd forecast fog in delhi and north india visibility is very low or zero

રાજધાની દિલ્હીમાં સવારે અને સાંજે ધુમ્મસના કારણે વિઝિબિલિટી નહિવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 જાન્યુઆરી સુધી ઘણા રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ