સુવિધા / બેંક કરતા વધારે વ્યાજ અહીં મળે છે, જાણો કેવી રીતે કરશો રોકાણ

recurring deposit interest rate highest in post office rd as compare to post office

SBIની સરખામણીએ પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝીટ પર વધારે વ્યાજ મળી રહ્યું છે. નાણાંમંત્રાલયે ચાલુ નાણાંકીય વર્ષની ચૌથા ત્રિમાસિકને માટે પોસ્ટ ઓફિસ પર મળનારા વ્યાજમાં કોઈ બદલાવ લાવ્યો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ