ડેરી કૌભાંડ / રાજકોટ ઉત્પાદક સંઘ વિવાદ: ચેરમેન બોલ્યાં દિલિપ સાખિયાએ 10 કરોડનું કરી નાંખ્યું, તો જવાબ આવ્યો વાહિયાત વાતો બંધ કરો

recruitment scam in Rajkot Milk Production Union chairmen and kishan sangh president

કિસાન સંઘના નેતા દિલિપ સખીયા પર રાણપરિયાએ ગંભીર આક્ષેપ લગાવ્યા અને દિલિપ સખીયાએ શેરબજારમાં ખોટ જવાને કારણે 10 કરોડનો ચૂનો લગાડ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ