ભરતી કૌંભાડ / રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ભરતી વિવાદનો મામલે તપાસમાં કેમ ઠાગાઠૈયા

 recruitment scam Corruption in Rajkot Milk Production Union inquiry cannot start

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ભરતી વિવાદનો મામલે તપાસ ન થતા આ અંગે આજે વિવાદ મામલે કલેકટરને રજૂઆત કરાશે. કિસાન સંઘના પૂર્વ ડિરેક્ટર-પશુપાલકો આવેદન આપશે. ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ રદ કરવા HCમાં અરજી થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ