બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / શિક્ષણ સહાયકની ભરતીને લઈ આવી મોટી અપડેટ, આટલી જગ્યા ભરાશે, ફટાફટ અરજીની તારીખ જાણી લો
Last Updated: 08:39 AM, 10 October 2024
રાજ્યના શિક્ષણ વિભાગે ભરતીની જાહેરાત કરી છે. ધો.9 અને 10માં શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ સહાયકની કુલ 3517 જેટલી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.. કુલ 1200 જેટલી શાળાઓમાં આ ભરતી કરવામાં આવશે. આ 1200 શાળાઓ પૈકી 2317 ગ્રાન્ટેડ શાળાઓ છે..
ADVERTISEMENT
જે ગ્રાન્ટેડ શાળાઓમાં આ ભરતી હાથ ધરવામાં આવનાર છે...તેમાં ગુજરાતી માધ્યમન4 2258 શાળાઓ છે જ્યારે અંગ્રેજી માધ્યમની 56 શાળાઓ છે. અને હિન્દી માધ્યમની 3 શાળાઓનો સમાવેશ થાય ચજે.. સરકારી શાળાઓની વાત કરીએ તો ગુજરાતની માધ્યમની 1196 જેટલી સરકારી શાળાઓ અંગ્રેજી માધ્યમની 4 શાળાઓમાં ભરતી કરવામાં આવશે.
અરજી કરવા માંગતા ઉમેદવારો 24 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં દીકરીઓ અસુરક્ષિત? નવરાત્રીમાં દુષ્કર્મની ત્રણ ઘટના, સુરક્ષા સામે ઉભા થયા સવાલો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા / શિવ ભક્તે ગળું કાપી માનવબલીનો પ્રયાસ કર્યો, ગોંડલમાં કમળપૂજાની ચકચારી ઘટના
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.