આનંદો / BIG BREAKING: લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા શરૂ, આ વેબસાઈટ પરથી ભરી શકાશે ફોર્મ

 Recruitment process started for 10459 posts of Gujarat LRD

LRDની 10459 જગ્યાઓ માટે ભરતી  પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.  ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે આ અંગે માહિતી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ