બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / Recruitment for 841 posts in RBI

રોજગારી / RBIમાં 841 પોસ્ટ માટે નોકરીની ભરતી, લાયકાત ધો.10 પાસ, કરો આ રીતે અપ્લાય

Anita Patani

Last Updated: 12:43 PM, 6 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

10 પાસ યુવાનો માટે આજના જમાનામાં સરકારી નોકરી મેળવવી અઘરો ટાસ્ક છે ત્યારે RBIમાં ઑફિસ આસિસ્ટન્ટની ભરતીઓ બહાર પડી છે.

  • રિઝર્વ બેઁક ઓફ ઇન્ડિયામાં 10 પાસ માટે ભરતી 
  • અમદાવાદમાં નોકરી કરવાની તક 
  • 15 માર્ચ સુધી કરી શકો છો અપ્લાય 

રિઝર્વ બેઁક ઓફ ઇન્ડિયાએ ઑફિસ આસિસ્ટન્ટના પદ પર વેકેન્સી બહાર પાડી છે. કુલ 841 પદ પર  લોકોની ભરતી કરવામાં આવશે. જેમાંથી 454 પદ અનારક્ષિત છે. 211 પદ ઓબીસી અને 76EWS,  75 એસટી અને 25 એસસી માટે આરક્ષિત છે. આ પદો પર અપ્લાય કરવા માટે તમારે RBIની અધિકારીક વેબસાઇટ rbi.gov.in પર જઇને 15 માર્ચ 2021 સુધી આવેદન કરી શકાય છીએ. આ પદો પર ભરતી પરીક્ષાનું આયોજન 9 કે 10 એપ્રિલે થશે. 

લાયકાત 
આ પદ પર અપ્લાય કરવા માટે 18 થી 25 વર્ષ વચ્ચેની ઉમેદવારની ઉંમર હોવી જોઈએ. 
ઉમેદવારનો જન્મ 2-2-1996થી પહેલા અને 1-2-2003 બાદ ન થયેલો હોવો જોઇએ. 
SC, STને વધારે ઉંમર સીમામાં 5 વર્ષ અને OBCને ત્રણ વર્ષની છૂટ મળશે. 

યોગ્યતા 
ઉમેદવારે 10 પાસ કરેલુ હોવુ જોઇએ
1 ફેબ્રુઆરી 2020 સુઝી ઉમેદવાર અંડર ગ્રેજ્યુએટ હોય 
ગ્રેજ્યુએટ થયેલા લોકો આ પદ પર અપ્લાય ન કરી શકે

વેતન 
10940-380 (4)-12460- 440(3) -13780-520(3)-15340-690 (2)-16720- 860(4) – 20160 – 1180 (3)- 23700 (20 વર્ષ) અને અન્ય ભથ્થા

કેવી રીતે કરવામાં આવશે સિલેક્શન 
અપ્લાય કર્યા બાદ ઉમેદવારે ઓનલાઇન લેખિક પરિક્ષા અને લેંગ્વેજ ટેસ્ટ લેવામાં આવશે. 

એપ્લીકેશન ફીઝ 
RBIમાં અપ્લાય કરશો તો તમારે સામાન્ય ફી ચૂકવવી પડશે. 
જનરલ અને OBC, EWS - 450 રૂપિયા 
SC, ST, દિવ્યાંગ- 50 રૂપિયા 
 

સંકળાયેલા મુદ્દાઓ

RBI RBI job નોકરીની ભરતી સરકારી નોકરી Job
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ