માર્કેટ મજામાં / શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી, સેન્સેક્સ ઓલટાઈમ હાઈ 60,649ને પાર, જાણો મોટા શેરોની સ્થિતિ

Record-breaking rally in stock market, Sensex crosses all-time high of 60,649

BSE સેન્સેક્સ આજે 335 પોઈન્ટના ઉછાળા સાથે 60,628.05 પર ખુલ્યો હતો.સવારે 9.55 વાગ્યાની આસપાસ 365 પોઈન્ટના ઉછાળા સાથે 60,649.32 ની ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ