કોરોના સંકટ / સૌરાષ્ટ્રમાં કોરોનાનું બિહામણું સ્વરૂપ : રાજકોટમાં એક જ દિવસમાં 1336 નવા કેસ નોધાયા 

record breaking new covid-19 cases in saurashtra and Rajkot

ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે વધુ રૌદ્ર સ્વરૃપ દેખાડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ થતાં રેકોર્ડ 17,119 નવા કેસ નોંધાયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ