આગાહી / ઉત્તર ભારતમાં ઠંડીના ચમકારા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, પવનના સુસવાટાથી લોકો ઠુંઠવાયા, જાણો એલર્ટ

Record breaking cold is falling in Delhi now Rain is predicted amid such conditions

દિલ્હીમાં હાલ રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે. આવી સ્થિતિ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેના પરિણામે હજુ પણ ઠંડી વધે તેવી શક્યતા સેવાઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ