ચિંતાજનક / દેશમાં પ્રથમવાર વિશ્વના સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા, આંકડો ચિંતાજનક

Record-breaking cases in india in a day of corona recorded for the first time in the world

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે દેશમાં પ્રથમ વાર 60 હજારથી વધુ કેસ નોંધાયા છે. ભારતમાં 62 હજાર 170 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આ એક દિવસમાં નોંધાયેલા કેસ વિશ્વમાં સૌથી વધારે છે. પહેલી વાર કોઈ દેશમાં એક સાથે આટલા બધા કેસ એક દિવસમાં નોધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ