દિવાળી 2019 / નળ સરોવરમાં યાયાવર પક્ષીઓને જોવા ગુજરાતીઓ ઉમટી પડ્યા

record break tourist visit Nal Sarovar Diwali 2019

નળસરોવરમાં વેકેશનને કારણે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પ્રવાસી પક્ષીઓ દર વર્ષે માઈલોનું અંતર કાપીને નળસરોવર આવે છે ત્યારે અહીંનું કુદરતી સૌંદર્ય જોવા સહેલાણીઓ પણ ઉમટી પડે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ