ચોમાસુ / રાજકોટમાં ભારે વરસાદે 102 વર્ષનો રેકોર્ડ તોડ્યો

record break rain in rajkot gujarat monsoon 2019

રાજકોટમાં છેલ્લા 102 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં ભારે વરસાદે વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. ચાલુ વર્ષે રાજકોટમાં 59 ઇંચ વરસાદ નોંધાયો છે. જે 1917થી અત્યાર સુધીમાં સૌથી વધુ છે. એટલે કે હવે આ વર્ષે રાજકોટ વાસીઓને પાણીની કોઇ અછત નહીં રહે કારણે કે મોટાભાગના ડેમ છલકાઇ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ