એજ્યુકેશન / નવી શિક્ષા નીતિનો ડ્રાફ્ટ તૈયાર, ખાનગી સ્કૂલોને ફી નક્કી કરવાની આઝાદી

Recommendation of twice the board exams on the basis of semester

માનવ સંસાધન વિકાસ મંત્રાલયને નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ (એનઇપી) માટે ગઠિત તજજ્ઞ સમિતિએ સિલેબસમાં ભારતીય શિક્ષા પ્રણાલીને શામેલ કરવા જેવી ભલામણો લાગુ કરવાનો ડ્રાફ્ટ સોંપી દીધો. આ ડ્રાફ્ટમાં રાષ્ટ્રીય શિક્ષા આયોગનું ગઠન અને ખાનગી સ્કૂલો દ્વારા પોતાની ઇચ્છા મુજબ ફી વધારવા પર પ્રતિબંધ લગાવવા જેવી ભલામણો શામેલ છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ