નવી દિલ્હી / GST ટેક્સને લઈ મોટા સમાચાર આવી શકે છે, કમિટીએ આપેલો આ પ્રસ્તાવ મહત્વનો

recommendation of two gst slabs instead of 5

કેન્દ્રીય નાણા પ્રધાન અને સરકાર ભલે GST દર વધારવા અંગે ઇન્કાર કરી રહ્યા હોય, પરંતુ અહેવાલો અનુસાર GST કમિટીએ ટેકસના બે દર રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. એટલું જ નહીં કેટલીક પ્રોડકટ પર GSTના દર વધારવાની પણ ભલામણ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ