બૉલીવુડ / ચેલેન્જ છે કે આ કલાકારને નહીં ઓળખી શકો, રિશી કપૂરે પોસ્ટ કર્યો ફોટો

Recognize this actor if you are a true bollywood fan rishi kapoor challenges openly

અભિનેતા રિશી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ઘણા કલાકારોની જૂની તસવીરો શેર કરી રહ્યા છે. હવે તેમણે એક તસવીર શેર કરી છે જેને ઓળખવી તમારા માટે મુશ્કેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ