રેસિપિ / આ રીતે ઘરે બનાવી લેશો મેથિયાનો મસાલો તો મળશે અથાણાને ચટાકેદાર સ્વાદ, જાણો અથાણું બનાવવાની ખાસ ટિપ્સ પણ

Recipe pickle making tips Make Pickle Masala at Home with this mesurement

ઉનાળાંની શરૂઆત થઈ ગઈ છે. બજારમાં કાચી કેરી દેખાવાની શરૂ થઈ ગઈ છે. ઉનાળામાં તો ગુજરાતી ઘરોમાં અથાણાં બનાવવાનો માહોલ જામતો હોય છે. તો જાણો ઘરે જ મેથિયાનો મસાલો કેવી રીતે બનાવશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ