રેસિપી / ચાઇનીઝ ફૂડના શોખીનો ઘરે જ બનાવો ડ્રાય વેજ મન્ચુરિયન

recipe of veg dry manchurian

આજકાલ ચાઇનીઝ ફૂડ ખાવાનો ટ્રેન્ડ વધી ગયો છે. બાળકોથી માંડીને મોટી ઉમરના દરેક વ્યકિતને ચાઇનીઝ ફૂડ ભાવતું હોય છે. ચાઇનીઝ ફૂડ મોટેભાગે રેસ્ટોરામાંથી જ લોકો મગાંવતા હોય છે, કારણ કે તેમનું માનવું છે કે, રેસ્ટોરાં જેવો ટેસ્ટ કદાચ ઘરે આવશે જ નહી. પરંતુ આ વાત ખોટી છે. જો તમારા બાળકોને વેજ ડ્રાય મન્ચુરિયન ભાવતા હોય તો બહારથી મગાવવાના બદલે આ સરળ રીતથી ફટાફટ ઘરે જ બનાવી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ