ખાણીપીણી / જાણો કઈ રીતેબનાવશો વાનગીઓને સ્વાદિષ્ટ બનાવતી બેઝિક ગ્રેવી

recipe of brown gravy, yello gravy and shahi gravy

ભારતીય ભોજનમાં અને ખાસ કરીને પંજાબી, અવધી, મુઘલાઈ વાનગીઓમાં ગ્રેવીનો ખૂબ મોટાપાયે ઉપયોગ થાય છે. એવું કહી શકાય કે ગ્રેવી એ અમુક વાનગીઓનો બેઝ છે. જો ગ્રેવી ન હોય તો વાનગી સ્વાદહીન લાગે. આજે આપણે એવી જ મહત્ત્વની કેટલીક ગ્રેવીઓ અંગે વાત કરીશું. 

બ્રેકિંગ ન્યૂઝ