રેસિપી / આંખોની નબળાઈ હોય કે શરીરનું દૂબળાપણું, રોજ ખાઓ 1 ચમચી આ હલવો

Recipe For poppy seeds halwa At Home For Winter Season

ખસખસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં ખસખસનાં બીજનું ખૂબ મહત્વ રહ્યું છે. ખસખસ આંખોની નબળાઇ, યાદશક્તિનો અભાવ, ઊંઘની તકલીફ વગેરેને કારણે આયુર્વેદમાં ખસખસ શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. ખસખસના બી શાકભાજીની ગ્રેવી તૈયાર કરવા તથા સગર્ભા સ્ત્રીઓ માટે લાડુ વગેરે જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે, ખસખસમાંથી સ્વાદિષ્ટ હલવો પણ બનાવી શકાય છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ માત્ર 2-3 ચમચી ખસખસ નો હલવો ખાવાથી તમને ઘણા ફાયદાઓ મળી શકે છે. તો આ સરળ રીતે ઘરે જ બનાવી લો ખસખસનો હલવો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ