રેસિપી / બાળકોને બનાવીને આપો હેલ્ધી અને ટેસ્ટી Blueberry Chia Smoothie

Recipe of blueberry chia smoothie

ગરમીમાં મોટાભાગે લોકો લીંબુ પાણી, જ્યુસ અથવા શેક પીવાનું પસંદ કરે છે પરંતુ આજે અમે તમને બ્લૂબેરી સ્મૂધીની રેસિપી જણાવવા જઇ રહ્યા છીએ, જે પીવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે બનાવવી પણ સરળ છે. તો ચલો જાણીએ બ્લૂબેરી ચિયા સ્મૂધીની રેસિપી.

બ્રેકિંગ ન્યૂઝ