વધુ એક ઝટકો / મોંધવારીનું મનોરંજન..ટીવી જોવું પણ થશે મોંઘું, DTHના રિચાર્જમાં થઈ શકે વધારો, રિપોર્ટમાં કરાયો દાવો

Recessional entertainment Even watching TV will become expensive

જો તમારા ઘરે ટીવી છે તો તમારા માટે ખર્ચ વધી શકે છે. કેમકે આગામી દિવસોમાં ડિટીએચ રીચાર્જની કિંમતમાં વધારો થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ