ખતરો / શરીરમાંથી બિલ્કુલ પરસેવો ન નીકળે તો ચેતજો, થઈ શકે છે આવી સમસ્યા

Reasons and causes behind not sweating

નવી દિલ્હીઃ ભલે ઠંડી હોય કે ગરમી, શરીરમાં થોડો પરસેવો થવો ખૂબ જ જરૂરી છે. તેનાથી શરીરની અંદરની ગંદકી બહાર નીકળે છે અને શરીરનું તાપમાન પણ નિયંત્રિત રહે છે, પરંતુ જો કોઇ વ્યક્તિને બિલકુલ પરસેવો ન થાય તો આ સ્થિતિ અત્યંત ગંભીર બની શકે છે. આ સ્થિતિને બે ભાગમાં સમજી શકાય છે. 1. એન્હિડ્રોસિસ અને 2. હાઇપોહિડ્રોસિસ. એન્હિડ્રોસિસ એવી સ્થિતિ છે, જેમાં વ્યક્તિને બિલકુલ પરસેવો થતો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ