રાજનીતિ / પાકએ કહ્યું- ઇદ મુબારક અને ભારત માટે ખોલી દીધો હવાઇ રસ્તો

this is the reason why indigo got eid mubarak from pakistan civil aviation director

દેશની દિગ્ગજ વિમાન કંપની ઇન્ડિગોએ ફ્લાઇટ ઓપરેશન સેન્ટરને સોમવાર-મંગળવારે મોડી રાતે ઇદ-મુબારક કહેતા પાકિસ્તાને ભારત વિમાનો માટે પોતાનો એર વે ખોલી નાંખ્યો. પાકિસ્તાનના રસ્તાથી સૌથી પહેલા ઇન્ડિગોની ફ્લાઇટે ભારતમાં પ્રવેશ કર્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ